�જરાતી / ુ GUJARATI કોરોનાવાઈરસ (Covid19) માગર્દશર્ન ક� ગાઈડન્સ�જરાતી / ુ GUJARATICOVID-19 એ કોઈ એક નવી માંદગી-બીમાર� છે ક� � તમારા ફ�ફસાઓ અને વા� માગર્ને (એરવેઈઝ) અસર કર� શક� છે. તે ુકોરોનાવાઈરસ (coronavirus) નામના અિત� ૂ�મ જ ં� દ્વારા થાય છે. ુ દર�ક�દર�ક વ્ય�ક્તએ અવશ્ય ઘરમાં રહ� કોરોનાવાઈરસનો (coronavirus) ફ�લાવો અટકાવવામાં મદદ�પ બન�ું જોઈએ.આમાં બધીજ �મરના લોકોનો સમાવેશ થાય છે– પછ� ભલે તમને રોગના કોઈ પણ લક્ષણો અથવા બી� આરોગ્યની પ�ર�સ્થિત નહોય.તમે તમા�ું ઘર ફકત છોડ� શકો:• � ૂળ આવશ્યક ચીજ- વસ્�ઓ ખર�દ કરવા માટ� ુ – ફકત ત્યાર�જ ક� જયાર� તેની ખર�ખર જ�ર જણાય• �દવસમાં કોઈ એક પ્રકારની કસરત કરવા માટ�– �મક� દોડવા, ચાલવા અથવા સાઈક્લ�ગ કરવા, એકલા અથવા તમાર� સાથેરહ�તા બી� લોકો• કોઈ પણ તબીબી ક� મે�ડકલ જ��રયાત માટ�– દા.ત. ફામર્િસની �લાકાતે જવા ુ અથવા પ્રહાયર્ થઈ શક� તેવા લોકોને(વલ્નર�બલ) આવશ્યક ચીજ- વસ્�ઓનો � ુ રવઠો પહ�ચાડવા માટ� ુ• નોકર�એ જવા આવવા માટ�– પણ ફકત જ ક� જયાં તે સ ં� ૂણર્પણે જ�ર� હોય જો તમને હોયઃ• �� શર�ર� ુ ું ઉષ્ણતામાન ક� તાવ – તમાર� છાતી અથવા પીઠ ઉપર સ્પશર્ કરવાથી તમને ગરમ લાગી શક�• કોઈ એક નવી, ચા�-ુ સતત ઉધરસ (કફ) – આનો અથર્ એવો થાય ક� તમે વારંવાર ઉધરસ ખાવા�ું શ� ક�ર્ છે ુતમાર� ઘર� રહ� અને સ ંભવનીય કોરોનાવાઈરસ ચેપવાળા �ુ�ુંબેએકલા ક� �ુદા (આઈસલેશન) રહ�વા માટ��ું માગર્દશર્ન અ�સર� ુ ુંજોઈએ. �હ�રમાં બે લોકો કરતાં વધાર� લોકો�ું ભેગા થ�ું ક� સ ંમેલન – ક� �માં સમાવેશ થાય છે ધાિમ�ક સ ંમેલન (િસવાય ક� �િતમ�ક્રયા) –મનાઈ કરવામાં આવેલ છે. તમે આ માગર્દશર્ન અ�સરો તે મહત્વ� ુ ું રહ� છે, જો તમે તેમ ન�હ કરો તો તમને£30-1000 વચ્ચેનો દંડ થઈશક�.ખાવાની અને બી� આવશ્યક ચીજ-વસ્�ઓ વલ્નર�બલ (પ્રહાયર્ થઈ શક� તે ુ વા) લોકોને પહ�ચાડવામાં આવે છે તેની ખાતર� કરવાનીસાથોસાથ આરોગ્યના �હ�ર ઉપાયો ક� પગલાઓનો અમલ કરવામાં પો�લસ, ઈિમગ્રેશન અિધકાર�ઓ, અને લશ્કર તેમાં કદાચ � ૂિમકાભજવી શક�.કોરોનાવાઈરસના (coronavirus) કારણે, ઈિમગ્રેશનની બેલ ક� �મીનગીર� માટ�ની શરત તર�ક� �રપોટર્ કરવા�ું કામચલાઉ મો�ૂફરાખવામાં આવેલ છે. તમાર� હવે પછ�ની �રપોટ�ગ કરવાની તાર�ખ માટ� િવગતો આપતો SMS ટ�કસ્ટ- સ ંદ�શો તમને મળશે. અસાઈલમ ક� આશ્રયસ્થાન પધ્ધિત િવષેની વધાર� મા�હતીમાં થતા ફ�રફાર� માટ� �ૂઓ: https://www.refugeecouncil.org.uk/latest/news/changes-to-home-office-asylum-resettlement-policy-and-practice-in-response-to-covid-19/ 2કોરોનાવાઈરસનો (coronavirus) કોને જોખમ- ભય રહ� છેકોરોનાવાઈરસ (Coronavirus) કોઈપણ વ્ય�ક્તને ગ ંભીરર�તે બીમાર કર� શક�, પણ થોડાક લોકો હોય છે ક� �ઓને વધાર� ભય હોય છે.દા.ત. તમને કોરોનાવાઈરસનો ઊચો ભય હોઈ શક� જો તમેઃ• ઓગર્ન ક� ઈ�ન્દ્રય�ું ટ્રાન્સપ્લાન્ટ ક� પ્રિતરોપણ ક�ર્ુહોય• અ�ક ુ – ચોકકસ પ્રકારની ક�ન્સરની સારવાર લઈ રહયા હોય• બ્લડ ક� લોહ� અથવા બોન મેરો�ું ક�ન્સર હોય, �મક� લ્� ૂક�િમઆ (પાં�ુરોગ)• ફ�ફસાની તીવ્ર �સ્થિત હોય �મક� િસસ્ટ�ક ફાઈબ્રોિસસ (cystic fibrosis) અથવા સખત દમ (severe asthma)• ચેપ લાગવાની વધાર� પડતી સ ંભાવના હોય તેવી �સ્થિત• તમાર� ઈમ્� ૂન િસ�સ્ટમ ક� ચેપનો પ્રિતકાર કરવાની રચના નબળ� બનાવે તેવી દવા લેતા હોય• સગભાર્વસ્થા હોય અને હ્યદયની ગ ંભીર �સ્થિત હોય જો તમારા િવચાર પ્રમાણે તમે આવા ઊચા ભયના કોઈ એક પ્રકારમાં આવી શકો તેમ હોય અને તમને રિવવાર 29 માચર્2020 �ધીમાં ુતમાર� હ�લ્થક�ર ટ�મ તરફથી કોઈ પત્ર મળ્યો ન હોય અથવા તમારા GP (ડોકટર) દ્વારા સ ંપકર્ કરવામાં આવ્યો હોય, તો તમાર� �ફકર-�ચ�તા તમારા GP (ડોકટર) અથવા હો�સ્પટલના �ક્લિનશનની સાથે ચચાર્ કરવી જોઈએ. જો તમાર� પાસે કોઈ એક GP ન હોય તો, સપોટર્માટ� સ ંપકર્ કરો DOTW UK : 0808 1647 686 (ફોન કરવા માટ� આ મફત ન ંબર છે) અથવા ઈમેઈલ કરોઃ[email protected]જો તમે ઊચા જોખમ- ભયમાં હો તો તમાર� �ત�ં ક�વી ર�ત ુ ે રક્ષણ કર�ંુ જો તમને કોરોનાવારઇરસથી ગ ંભીરર�તે બીમાર� થવાનો ઊચો ભય હોય તો, તે લાગવાથી �ૂર રહ�વા માટ� વધાર� વસ્�-ુ �સ્થિત તમાર�કરવી જોઈએ.તેમાં સમાવેશ થાય છે:• તમા�ું રહ�ઠાણ છોડ�ું ન�હ – તમાર� ખર�દ� કરવા, દવાઓ લેવા અથવા કસરત કરવા બહાર જ�ું જોઈએ ન�હ• શકય હોય ત્યાં �ધી ુ તમારા ઘરમાં બી� લોકોથી ઓછામાં ઓછા 2 મીટસર્ (3 ડગલાઓ) �ૂર રહ��ુંિમત્રો, �ુ�ુંબ –પ�રવાર અથવા પડોશીઓને તમારા માટ� શોપ�ગ અને દવાઓ લાવવા િવન ંતી કરો. તેઓએ તમારા દરવા�ની બહાર તેછોડ� દ�વી જોઈએ.ખોરાક �વા, આવશ્યક � ૂરવઠાની �ડ�લવ�ર મેળવવામાં તમને મદદની જ�ર જણાય તો તમે કોરોનાવાઈરસના (coronavirus) સપોટર્માટ� ર�જસ્ટર થઈ શકો.બધાજ સમયે તમને ઘર� રહ�વા માટ� જોરદાર સલાહ આપવામાં આવે છે અને તમને તમારો કાગળ મળ્યાની તાર�ખથી ઓછામાં ઓછા12 અઠવા�ડયાઓના સમય- ગાળા માટ� મોઢા- મોઢ (ફ�સ- �ૂ- ફ�સ) સ ંપકર્ કરવાથી �ૂર રહ��ું જોઈએ.જો તમને ઊચો જોખમ- ભય હોય તો તમાર� �તને કોરોનાવાઈરસમાંથી (coronavirus) રક્ષણ કરવા GOV.UK ની સં� ૂણર્ સલાહ�ંુ વાંચન – અભ્યાસ કરો. 3 સંભવનીય કોરોનાવાઈરસના (coronavirus) ચેપવાળા �ુ�ંબ ુ – પ�રવારો માટ� એકલા ક� �ુદા (આઈસલેશન) રહ�વામાટ��ં માગર્દશર્ન ુ નોકર�, સ્�ૂલ, �પી સ��રઝ, ફામર્િસ અથવાહો�સ્પટલ જશો ન�હ �ુદ�- અલગ સગવડતાઓનો ઉપયોગ કરોઅથવા ઉપયોગ વચ્ચે સ્વચ્છ રાખો બી� લોકો સાથે ન�કના સ ંપકર્થી �ૂર રહો તમને પહ�ચાડવામાં આવેલ ખોરાક અને દવાઓ લો �લાકાતીઓને આવવા દ�શો ન�હ ુ જો શકય હોય તો, એકલા � ૂઈ �ઓ િનયિમતર�તે તમારા હાથ � ૂઓ- સાફ કરો ઘ� બ� ુ પાણી પીઓ ુ તમારા રોગના લક્ષણોમાં મદદ�પ બનવાપારાિસ�ટમોલ લેશો વધાર� મા�હતી માટ� �ૂઓ: https://www.gov.uk/government/publications/covid-19-stay-at-home-guidance 4 ક�ટલા લાંબા સમય �ધી એકલા ુ ક� �ુદા (આઈસલેશન) રહ�વા માટ��ં માગર્દશર્ન અ� ુ સરવા� ુ ં રહ�? ુ• રોગના લક્ષણો ધરાવતી કોઈ પણ વ્ય�ક્તએ ઓછામાં ઓછા 7 �દવસો માટ� ઘર� રહ� અને એકલા ક� �ુદા (આઈસલેશન) રહ��ું જોઈએ.• જો તમે બી� લોકો સાથે રહ�તા હો, તો તેઓએ ઘરની બહાર ચેપ (ઈન્ફ�કશન) ફ�લાવવા�ું ટાળવા, ઓછામાં ઓછા 14 �દવસો માટ�ઘર�રહ� અને એકલા ક� �ુદા રહ��ું જોઈએ,• પણ, જો તમારા ઘરમાંની કોઈ પણ વ્ય�ક્તને આવા લક્ષણો ક� �ચહ્નો લાગે તો, તેઓએ તેઓના રોગના લક્ષણોની શ�આતના �દવસથી7 �દવસો માટ� ઘરમાં રહ� અને એકલા ક� �ુદા રહ��ું જોઈએ પછ� ભલે આનો અથર્ એવો થાય ક� તેઓ 14 કરતાં વધાર� �દવસો માટ�ઘરમાં હોય.• જો તમે એવી કોઈ વ્ય�ક્ત સાથે રહ�તા હોય, ક� �ઓ 70 વષર્ની વયના અથવા તેનાથી મોટ� �મરના હોય, તેઓને લાંબા સમયનીકોઈ શાર��રક �સ્થિત ક� િવ�ૃિત હોય, સગભાર્વસ્થામાં હોય, અથવા તેમની ઈમ્� ૂન િસ�સ્ટમ ક� રોગપ્રિતકારક ત ંત્ર નબ� હોય, તો તેઓને14 �દવસો માટ� રહ�વા બી�ુ કોઈ અન્ય સ્થળ શોધવાનો પ્રયત્ન કરો.• જો તમાર� ઘર� સાથે ભેગા રહ�વા�ું હોય તો, શકય હોય તેટલા એક બી�થી �ૂર રહ�વાનો પ્રયત્ન કરો.માર� કયાર�NHS 111નો સંપકર્ કરવો જોઈએ?• જો તમાર� બીમાર� એવી હોય ક� તમે સામાન્યર�તે � કંઈ પણ કરતા હોય, તે કર� ન શકો �મક� ટ�વી (TV) જોવા�ું, તમારા ફોનનોઉપયોગ, વાંચન કરવા�ું અથવા પથાર�માંથી બહાર નીકળવા�ું• તમને એ�ું લાગે ક� તમે ઘર� તમારા રોગના લક્ષણોને પહ�ચી વળ� શકો તેમ નથી• તમાર� શાર��રક �સ્થિત વધાર� બગડતી જતી હોય• 7 �દવસો પછ� તમારા રોગના લક્ષણો સારા થતા ન હોય�ું NHS 111નો સંપકર્ ક�વી ર�તે કર� શ�ં?ુતમેNHS 111 online coronavirus service (NHS ઓનલાઈન કોરોનાવાઈરસ સેવા) નો ઉપયોગ કર� હવે પછ� �ું કર�ું તેનીમા�હતી મેળવો. જો તમને ઓનલાઈન સિવ�સની �ગમતા ુ - પ્રવેશ મળ� ન શક� તો, તમે111 ને ફોન કર� શકો (ફોન કરવા આ મફત ન ંબરછે). તમે તમાર� ભાષામાં ઈન્ટરિપ્રટર ક� અથર્ઘટન કરનાર વ્ય�ક્ત માટ� િવન ંતી કર� શકો.જો મને માર� ઈિમગ્રેશનની �સ્થિત િવષે �ફકર- �ચ�તા થતી હોય તો �ં થશ ુ ે?કોરોનાવાઈરસ (coronavirus) માટ�ની બધીજ NHS સેવાઓ દર�ક�દર�ક માટ� મફત ક� િવના � ૂલ્યની હોય છે, ક� �માં � ૂક�માં(UK) તમારાઈિમગ્રેશન દરજ્� પ્રત્યે ધ્યાન આપવામાં આવશે ન�હ. આમાં સમાવેશ થાય છે કોરોનાવાઈરસની તપાસ- કસોટ� અને સારવાર કરવાનો,પછ� ભલે પ�રણામ નકારાત્મક ક� નેગ�ટવ હોય. NHS હો�સ્પટલોને એવી સલાહ- � ૂચના આપવામાં આવી છે ક� � લોકોની કોરોનાવાઈરસમાટ�ની તપાસ- કસોટ� અથવા સારવાર કરવામાં આવે તેઓની ઈિમગ્રેશન તપાસ કરવાની આવશ્યકતા હોતી નથી.કોરોનાવાઈરસ (Coronavirus) ફ�લાવવા�ં અટકાવવા ુ - બંધ કરવામાં �ું �ં મદદ કર� શ� ુ ં?ુ• ખાતર� કરો ક� તમે સા� અને પાણીનો ઉપયોગ કર�, ઓછામાં ઓછા ુ 20 સેકન્ડસ માટ�, તમે વારંવાર તમારા હાથો સાફ- � ૂઓ છો.• ઘરમાં રહ�વા માટ�ની સલાહ- � ૂચના અ�સરો ુઆ સલાહ- � ૂચન NHS હ�લ્થ એડવાઈસ એન્ડ ઈન્ફમ�શન ઉપર આધા�રત છે, અને તે � ૂક�ના (UK) દર�ક�દર�ક માટ�ની સલાહ છે, અને તે માટ�ક�ન્ટ્ર ઓફ ઓ�ર�જન ક� � ૂળ દ�શ પ્રત્યે ધ્યાન આપવામાં આવ� નથી ુ .• NHS માગર્દશર્ન: https://www.nhs.uk/conditions/coronavirus-covid-19/• WHO માગર્દશર્ન: https://www.who.int/news-room/q-a-detail/q-a-coronaviruses�તાંત ૃ 3 [24.03.2020] / Version 3 [24.03.2020]